Gujarati News

Gujarati News

તા. ૨ જાન્યુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ માગશર વદ – ૧૨ બુધવાર
તા. ૧ જાન્યુઆરી ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૫ માગશર વદ – ૧૧ મંગળવાર
તા. ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ માગશર વદ – ૧૦ સોમવાર

શિકાગોના પુલાસ્કી રોડને અડીને આવેલ બોહેનીઅન નેશનલ સેમેટ્રીમાં મનીષ મનુભાઇ પટેલની કરવામાં આવેલી અંતિમવિધિઃ લાલભાઇ પટેલ, નટવરભાઇ ન્યુજર્સીવાળા, ફોઇ વિમળાબેન, યુનાઇટેડ સીનીયર પરિવાર, શિકાગોના કાર્યકરો તેમજ હિંદુ ટેમ્પલ ઓફ ગ્રેસલેઇક શિકાગોના મહારાજ યોગેશભાઇએ મંદિર વતી સ્વ. મનીષને ચાદર તથા શાલ ઓઢાડી શોકાંજલી અર્પણ કરીઃ નેશનલ સેમેટ્રીમાં પગ મુકવાની જગ્યા ન હતી પરંતુ સમાજના તમામ લોકોએ શીસ્ત જાળવી શોકાંજલી અર્પીઃ સ્વર્ગસ્થની યાદમાં મળવાના કાર્યક્રમના પ્રસંગે મનુભાઇ તથા આનંદીબેન પટેલે સર્વેનો માનેલો આભારઃ સાથી મિત્રોએ મૈત્રીની યાદમાં ફુટબોલની જર્શી સ્વ. મનીષને અર્પણ કરી: access_time 6:23 pm IST

તા. ૨૯ ડિસેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ માગશર વદ - ૮ શનિવાર
તા. ૨૮ ડિસેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ માગશર વદ – ૭ શુક્રવાર