Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

થિસારા પરેરા શ્રીલંકા આર્મીની ગજાબા રેજીમેન્ટમાં મેજર તરીકે જોડાયા

શ્રીલંકન ઓલરાઉન્ડર થિસારા પરેરા તેમની આર્મીમાં મેજર તરીકે જોડાયો છે. તેણે આ સંદર્ભે ટ્વીટ કરી કહ્યું કે મેં આર્મી કમાન્ડર લેફટનન્ટ જનરલ શવેન્દ્ર સિલ્વાનું પ્રથમ સ્થાને આર્મીમાં જોડાવાનું આમંત્રણ સ્વીકાર્યુ છે. આ આમંત્રણ મેળવવુ એ મારા જીવનની સૌથી મોટી સિદ્ધિ છે. આભાર સર, હું આર્મી ક્રિકેટમાં મારૂ શ્રેષ્ઠ યોગદાન આપવાની આશા રાખુ છુ.

(3:33 pm IST)