Gujarati News

Gujarati News

છાતી ફુલાવવા જેવી વાતઃ રાજકોટ પોલીસે ૧ વર્ષમાં ૪૫૦ ગુના ઘટાડ્યા : વર્ષો સુધી બાતમીદારોના નેટવર્ક આધારીત પોલીસને હવે ટેકનિકલ ઇન્ટેલિજન્સ નેટવર્ક સાંપડતા ધારી સફળતા મેળવે છેઃ અગ્રવાલ : પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને ટીમે સુરક્ષા કવચ એપ સહિતની ટેકનોલોજીના ઉપયોગથી ગુનાઓને નાથવામાં ભરી હરણફાળઃ છેલ્લા ૨૦ વર્ષમાં સોૈથી ઓછા ગુના નોંધાયા! : આઇ-વે પ્રોજેકટ અંતર્ગત શહેરભરમાં ૨૧૯ જગ્યાએ લગાવાયેલા ૯૪૭ સીસીટીવી કેમેરાની મદદથી ૩૦૦થી વધુ ગુનાનો ભેદ ઉકેલ્યો : વર્ષમાં જે ૪૪૨ ગુનાઓ ઘટ્યા છે તેમાં મુખ્યત્વે ખૂનની ઘટનાઓમાં ૧૧ ટકા, ધાડની ઘટના ૧૦૦ ટકા, લૂંટમાં ૪૧ ટકા, ઘરફોડ ચોરીમાં ૩૫ ટકા, સાદી ચોરીમાં ૩૮ ટકા, બિગાડમાં ૪૪ ટકા, અપહરણના ગુનાઓમાં ૨૮ ટકા અને અકસ્માતમાં ૧૪ ટકાનો ઘટાડો access_time 3:43 pm IST