Gujarati News

Gujarati News

News of Saturday, 2nd March 2024

ભાખર પરિવારના આંગણે શુભલગ્નઃ ચિ.મનીષા : ચિ.નિકુંજ

જામજોધપુર : ડેરી પીપરીયા નિવાસી અ. સૌ. વિમળાબેન તથા જયંતીભાઇ કડવાભાઇ ભાખરની સુપુત્રી ચિ. મનિષાના શુભ લગ્ન ચિ. નિકુંજ ગામ વાલરડી (હાલ સુરત) નિવાસી અ. સૌ. ભાનુબેન તથા છગનભાઇ રવજીભાઇ ગજેરાના સુપુત્ર સાથે સોમવાર તા. ૪ ના નિરધાર્યા છે.

(3:40 pm IST)