Gujarati News

Gujarati News

રાજ્ય સરકારે પહેલા ફેઝમાં કોરોનાની સારવાર માટે ૪૦ હજાર બેડની અને હાલમાં અગમચેતી રૂપે એક લાખ બેડ સહિત જરૂરી વ્યવસ્થાઓ કરી છે: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત :કોરોનાથી બચવા માટેની તકેદારીઓનું પાલન હજુ પણ અનિવાર્ય છે : કિરી ઉદ્યોગ સમૂહે ઓકસીજન પ્લાન્ટ સ્થાપીને ભામાશા પરંપરા આગળ ધપાવી છે : કોરોનાના પડકારને પહોંચી વાળવામાં સામાજિક સંસ્થાઓ ઔધોગિક એકમો ધાર્મિક સંસ્થાઓ અને કોરોના લડવૈયાઓના યોગદાનને રાજ્યપાલશ્રીએ હૃદયપૂર્વક બિરદાવ્યું: રાજ્યપાલશ્રીએ વાતાવરણમાંથી હવા શોષીને પ્રાણવાયુનું ઉત્પાદન કરતા પ્લાંટનું કર્યું લોકાર્પણ :કિરી ઇન્ડસ્ટ્રીઝના સૌજન્ય થી પાદરાની ક્રોસરોડ હોસ્પિટલ માં આ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે: કિરી ઉદ્યોગ સમૂહ દ્વારા કોરોના સામેની લડતમાં યોગદાન રૂપે વડોદરાની સયાજી હોસ્પિટલ અને વારાણસીની હોસ્પિટલ માટે ઓકસીજન પ્લાન્ટ આપવામાં આવ્યા access_time 3:46 pm IST

હવે ભગવાન ૧૫ દિવસ મામાને ઘેર રોકાશે, મંદિરે પરત આવ્યા બાદ આંખે પાટા શા માટે બાંધવામાં આવે છે? રસપ્રદ ભીતરી કથા: સીએમ, ગૃહમંત્રી માફક જે નાયબ ગૃહમંત્રી દ્વારા કોરોના મહામારીની લેટેસ્ટ પરિસ્થિતિ મુજબ જ રથયાત્રા કાઢવા નિર્ણય લેવાશે તેવી સ્પષ્ટ વાત કરી : મંદિર પ્રશાસન દ્વારા જલયાત્રામાં પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ દ્વારા રખાયેલ શરતોનું પાલન કરવા કાબિલેદાદ પ્રયાસો, ઈતિહાસમાં સર્વ પ્રથમ વખત તમામ પ્રકારની રણનીતિ વિચારી સીપી દ્વારા એડી.સીપી રાજેન્દ્ર અસારી, પ્રેમવીર સિંહ અને ગૌતમ પરમાર વિગેરે સાથે ચર્ચા કરી પ્રવર્તમાન મહામારી કેન્દ્રમાં રાખી એકથી વિશેષ પ્લાન તૈયાર કર્યા.. access_time 3:31 pm IST