Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2024

જેતપુર ઠુંમર પરીવારમાં શુભલગ્નઃ ડો.પ્રિન્‍સ : ડો.કેયુરી

 

જેતપુર : શ્રીમતી અનીતાબેન તથા બી.ટી.ઠુંમર (માહીતી ખાતા)ના પુત્ર ડો.પ્રિન્‍સના શુભલગ્ન જામનગર નિવાસી શ્રીમતી નયનાબેન તથા ડો.હરેશભાઇ રૂપારેલીયાના સુપુત્રી ડો.કેયુરી સાથે તા.રર ને ગુરૂવારના રોજ ધોરાજી રોડ, ખાતે આવેલ લેઉવા પટેલ સમાજ ખાતે નિર્ધારેલ છે.

(3:41 pm IST)