Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

રાજકોટના સૈયદ સાકીર અલીના સુપુત્રની શાદી

રાજકોટ : રાજકોટ નિવાસી જનાબ સૈયદ સાકીરઅલી ઇફાયતઅલીકાદરીના સુપુત્ર મો. સમીરઅલીની શાદી નડીયાદના રહીશ જનાબ સૈયદ ઇર્શાદઅલી મુનીરઅલી કાદરીની સુપુત્રી ગુલાબશાબાનુ સાથે તા. ૩૦-૩-૧૯ ને શનિવારના સવારે ૧૦ વાગ્યે યોજાયેલ છે. (નિવાસ સ્થાનઃ મોચી બજાર, ચામડીયા ખાટકીવાડ, આલિશાન હોટલની પાછળ, રાજકોટ (મો. નં. ૯૪૦૮૩ ૧૧૧રપ)

(11:30 am IST)