Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

સુધિરભાઈ લીંબાણીના સુપુત્રના શુભલગ્ન : ચિ.પ્રશાંત * ચિ.સપના

રાજકોટ : અ.સૌ.ભાવનાબેન તથા શ્રી સુધીરભાઈ સુખદેવભાઈ લીંબાણીના સુપુત્ર ચિ.પ્રશાંતના શુભલગ્ન અ.સૌ રમાબેન તથા શૈલેષભાઈ બાબુભાઈ વાજાની સુપુત્રી ચિ.સપના સાથે તા.૨૧ના બુધવારના શુભદીને રાજકોટ ખાતે નિરધારેલ છે.

(4:05 pm IST)