Gujarati News

Gujarati News

તા. ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ મહા વદ - ૧૪ બુધવાર

શિકાગોમાં સર્કીટકોર્ટ ઓફ કુક કાઉન્‍ટી ઇલીનોઇના નામદાર ન્‍યાયાધીશ જેમ્‍સ આર.કેરોલે ઇલીનોઇ સ્‍ટેટ ઇલેકસન બોર્ડના અધીકારી સ્‍કોટ અર્મને રીપબ્‍લીકન હિંદુ કોએલેશન સમર્થિત રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવાર વંદના જીંગનને પ્રાયમરીની ચુંટણી લડવા માટે અયોગ્‍ય જાહેર કરતો જે ચુકાદો આપ્‍યો હતો તે યોગ્‍ય હોવાનુ પોતાના ચુકાદમાં જાહેર કરતા સર્વત્ર જગ્‍યાએ સોપો પડી ગયો હતોઃ આગામી માર્ચ માર્સની ૨૦મી તારીખે યોજાનાર ચુંટણીમાં મતદાતાઓએ પોતાની પસંદગીના ઉમેદવારને મત આપવાનો રહેશેઃ જો આ અંગે અપીલ ન કરવામાં આવેતો આગામી નવેમ્‍બર માસની છઠ્ઠી તારીખે યોજાનાર સામાન્‍ય ચુંટણીમાં ખરાખરીનો જંગ યોજાશે: access_time 10:56 pm IST

તા. ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ મહા વદ - ૧૩ મંગળવાર

શિકાગોમાં રીપબ્‍લીકન હિંદુ કોએલેશન સમર્થિત રીપબ્‍લીકન પાર્ટીના કોંગ્રેસનલ પાયમરી ચુંટણીના ઉમેદવાર વંદના જીંગન ચુંટણી લડવા માટે અયોગ્‍ય જાહેર થતા સમગ્ર શિકાગો તથા તેના પરા વિસ્‍તારમાં વસવાટ કરતા ભારતીય સમુદાયના સભ્‍યોમાં ફેલાયેલી આヘર્યની લાગણીઃ ઇલીનોઇ સ્‍ટેટ ઇલેકસન બોર્ડના અધીકારીને નોમીનેટીંગ પિટિશનમાં રજુ કરવામાં આવેલ સહીઓ ચુંટણીના નિયમો અનુસાર ન હોવાનું લાગતા તેમજ તેમાં ગેરરીતિઓ થયેલ હોવાનુ બહાર આવતા તેમને ચુંટણી લડવા અયોગ્‍ય જાહેર કર્યાઃ હવે સમગ્ર આધાર ઇલીનોઇ રાજયની કુક કાઉન્‍ટી સર્કીટ કોર્ટના નામદાર ન્‍યાયાધીશના અપીલના ચુકાદા પર અવલંબે છે: access_time 9:51 pm IST

તા. ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ મહા વદ - ૧૨ સોમવાર

શિકાગોમાં રીપબ્‍લીકન હિંદુ કોએલેશન સમર્થિત રીપબ્‍લીકન પાર્ટીના કોંગ્રેસનલ પાયમરી ચુંટણીના ઉમેદવાર વંદના જીંગન ચુંટણી લડવા માટે અયોગ્‍ય જાહેર થતા સમગ્ર શિકાગો તથા તેના પરા વિસ્‍તારમાં વસવાટ કરતા ભારતીય સમુદાયના સભ્‍યોમાં ફેલાયેલી આヘર્યની લાગણીઃ ઇલીનોઇ સ્‍ટેટ ઇલેકસન બોર્ડના અધીકારીને નોમીનેટીંગ પિટિશનમાં રજુ કરવામાં આવેલ સહીઓ ચુંટણીના નિયમો અનુસાર ન હોવાનું લાગતા તેમજ તેમાં ગેરરીતિઓ થયેલ હોવાનુ બહાર આવતા તેમને ચુંટણી લડવા અયોગ્‍ય જાહેર કર્યાઃ હવે સમગ્ર આધાર ઇલીનોઇ રાજયની કુક કાઉન્‍ટી સર્કીટ કોર્ટના નામદાર ન્‍યાયાધીશના અપીલના ચુકાદા પર અવલંબે છે: access_time 9:51 pm IST

તા. ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ મહા વદ - ૧૧ રવિવાર
તા. ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ મહા વદ - ૧૦ શનિવાર