-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Thursday, 22nd February 2024
સ્વ. ચંદ્રસિંહ હાડાની સુપુત્રીના શુભલગ્ન ચિ. નિકિતાબા - ચિ. ધર્મેન્દ્રસિંહ
ગામ બુંદિકોટા (રાજસ્થાન) હાલ રાજકોટ નિવાસી સ્વ. ચંદ્રસિંહ અભયસિંહ હાડાના કુંવરીબા ચિ. નિકિતાબાના શુભલગ્ન વિજપડી નિવાસી શ્રી શિવુભા કેશુભા ભાટીના કુંવરશ્રી ચિ. ધર્મેન્દ્રસિંહ સાથે તા. ર૭ ના મંગળવારે કવિશ્રી અમૃતઘાયલ કોમ્યુનીટી હોલ યુનિટ-૧, ં આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ, રાજકોટ મુકામે નિરધારેલ છે.
(11:54 am IST)