Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

ખંભાળીયા : ભોચિયા પરિવારમાં શુભલગ્ન : ચિ. કરણ - ચિ. મિતલ

ખંભાળીયા : કલ્યાણપુર તા. ના રાજપરા નિવાસી અ.સૌ. સવધીબેન તથા ખીમાભાઇ ભીમાભાઇ ભોચિયા (પૂર્વ ઉપપ્રમુખ જિ. પં.જામનગર) ના સુપુત્ર ચિ. કરણના શુભલગ્ન નાવદરા નિવાસી અ.સૌ. મનીશાબેન તથા પબાભાઇ કાનાભાઇ ચાવડાના સુપુત્રી ચિ. મિતલ સાથે તા. ૮ ના શુભ દિને યોજાયેલ છે.

(1:00 pm IST)