Gujarati News

Gujarati News

તા. ૭ માર્ચ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ફાગણ વદ - ૬ બુધવાર
તા. ૬ માર્ચ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ફાગણ વદ - ૫ મંગળવાર

શિકાગોની જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગોમાં ચોવીસમાં તીથઁકર ભગવાન મહાવીર સ્‍વામીના જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવની થનારી શાનદાર ઉજવણીઃ આગામી માર્ચ મહિનામાં નવ દિવસ માટે આયંબિલની ઓળીની આરાધના શરૂ થશે અને તેમાં મોટી સંખ્‍યામાં જૈન સોસાયટીના સભ્‍યો ભાગ લેશેઃ ૩૧મી માર્ચે પટદર્શન તેમજ વિસ સ્‍થાનક મહાપૂજન ભણાવવામાં આવશે તેમજ રાત્રે સાંસ્‍કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવશે. ૧લી એપ્રીલના રોજ આયંબિલ ઓળીની પૂર્ણાહુતિ થશે અને આરાધકો સામુહિક પારણા કરશેઃ તેમજ બપોર બાદ વકતૃત્‍વ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે અને તેમાં નાની વયના કિશોરોથી લઇને મોટી ઉંમરના સભ્‍યો ભાગ લેશે અને વિજેતાઓને ઇનામો આપવામાં આવશે: access_time 10:10 pm IST

શિકાગોમાં ભારતીય સીનીયર સીટીઝન ઓફ શિકાગોના ઉપક્રમે મહાશિવરાત્રી તથા વેલેન્‍ટાઇન દિનની રંગેચંગે કરવામાં આવેલી ઉજવણીઃ આ સંસ્‍થાના ૫૦૦ જેટલા ભાઇ બહેનોએ આપેલી હાજરીઃ શિકાગોના સંગીતના જાણીતા કલાકારો હિતેશ માસ્‍ટર, નિપા શાહ, રિચાર્ડ ક્રિヘીયન, રોહિત પારેખે સુંદર ગીતો રજુ કરીને સીનીયર ભાઇ બહેનોને ડોલાવ્‍યાઃ માર્ચ માસની ૧૬મી તારીખને શુક્રવારે આ સંસ્‍થાના સહયોગથી ગુજરાતી કોમેડી નાટક વેવણ નંબર વન ઇટાસ્‍કાના સ્‍વામીનારાયણ મંદિરમાં રજૂ કરવામાં આવશે જેનો ટીકીટનો દર સીનીયર સભ્‍યો માટે પંદર ડોલર અને સભ્‍યો ન હોય તેમણે પચ્‍ચીસ ડોલર પ્રેવશ ફી તરીકે આપવાના રહેશેઃ આ નાટકમાં રંગભૂમિના જાણીતા કલાકારો ફીરોજ ભગત તેમજ અપ્રા મહેતા ભાગ લેશે: access_time 10:18 pm IST

તા. ૫ માર્ચ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ફાગણ વદ - ૪ સોમવાર

શિકાગોની જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગોમાં ચોવીસમાં તીથઁકર ભગવાન મહાવીર સ્‍વામીના જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવની થનારી શાનદાર ઉજવણીઃ આગામી માર્ચ મહિનામાં નવ દિવસ માટે આયંબિલની ઓળીની આરાધના શરૂ થશે અને તેમાં મોટી સંખ્‍યામાં જૈન સોસાયટીના સભ્‍યો ભાગ લેશેઃ ૩૧મી માર્ચે પટદર્શન તેમજ વિસ સ્‍થાનક મહાપૂજન ભણાવવામાં આવશે તેમજ રાત્રે સાંસ્‍કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવશે. ૧લી એપ્રીલના રોજ આયંબિલ ઓળીની પૂર્ણાહુતિ થશે અને આરાધકો સામુહિક પારણા કરશેઃ તેમજ બપોર બાદ વકતૃત્‍વ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે અને તેમાં નાની વયના કિશોરોથી લઇને મોટી ઉંમરના સભ્‍યો ભાગ લેશે અને વિજેતાઓને ઇનામો આપવામાં આવશે: access_time 10:52 pm IST

શિકાગોમાં ભારતીય સીનીયર સીટીઝન ઓફ શિકાગોના ઉપક્રમે મહાશિવરાત્રી તથા વેલેન્‍ટાઇન દિનની રંગેચંગે કરવામાં આવેલી ઉજવણીઃ આ સંસ્‍થાના ૫૦૦ જેટલા ભાઇ બહેનોએ આપેલી હાજરીઃ શિકાગોના સંગીતના જાણીતા કલાકારો હિતેશ માસ્‍ટર, નિપા શાહ, રિચાર્ડ ક્રિヘીયન, રોહિત પારેખે સુંદર ગીતો રજુ કરીને સીનીયર ભાઇ બહેનોને ડોલાવ્‍યાઃ માર્ચ માસની ૧૬મી તારીખને શુક્રવારે આ સંસ્‍થાના સહયોગથી ગુજરાતી કોમેડી નાટક વેવણ નંબર વન ઇટાસ્‍કાના સ્‍વામીનારાયણ મંદિરમાં રજૂ કરવામાં આવશે જેનો ટીકીટનો દર સીનીયર સભ્‍યો માટે પંદર ડોલર અને સભ્‍યો ન હોય તેમણે પચ્‍ચીસ ડોલર પ્રેવશ ફી તરીકે આપવાના રહેશેઃ આ નાટકમાં રંગભૂમિના જાણીતા કલાકારો ફીરોજ ભગત તેમજ અપ્રા મહેતા ભાગ લેશે: access_time 10:18 pm IST

તા. ૪ માર્ચ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ફાગણ વદ - ૩ રવિવાર
તા. ૨ માર્ચ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ ફાગણ વદ - ૧ શુક્રવાર