Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

ખંભાળિયાના સુવા પરિવારના આંગણે રૂડો અવસરઃ ચિ. રાધિકા - ચિ. નિતેષ : ચિ. મિતલ - ચિ. કરણ

ખંભાળિયાઃ અ.સૌ. પુરીબેન તથા મેરૂભાઈ રામાભાઈ સુવાની સુપુત્રીઓ ચિ. રાધિકાના શુભલગ્ન લાખાસર નિવાસી અ.સૌ. મણીબેન તથા ગોવાભાઈ રણમલભાઈ ગોજીયાના સુપુત્ર ચિ. નિતેષ સાથે તથા ચિ. મિતલના શુભલગ્ન મેઘપર ટીટોડી નિવાસી ગં.સ્વ. કારીબેન તથા સ્વ. નારણભાઈ ભાયાભાઈ છુછરના સુપુત્ર ચિ. કરણ સાથે તા. ૮ શુક્રવારના રોજ નિર્ધારેલ છે.

(2:46 pm IST)