Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

કારિયા પરિવારના આંગણે શુભલગ્નઃ ચિ. હાર્દિક - ચિ. વિભા

રાજકોટ : અ.સૌ. ભારતીબેન તથા શ્રી હરીશભાઇ ગીરધરલાલભાઇ કારિયાના સુપુત્ર ચિ. હાર્દિકના શુભલગ્ન કેશોદ નિવાસી અ.સૌ.ચંદ્રિકાબેન તથા શ્રી કિશોરભાઇ રણછોડદાસ ગોટેચાની સુપુત્રી ચિ. વિભા સાથે તા.૧૦મીએ વસંત પંચમીએ બપોરે ૧ર-૩૦ વાગ્યે લોહાણા વિદ્યાર્થી ભવન આંબાવાડી કાપડ મેઇન બજાર કેશોદ ખાતે નિરધારેલ છે.

(9:28 am IST)