Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

પૂર્વ સચિવ કૌશિક ભટ્ટના સુપુત્ર શુભલગ્ન : મંગળવારે સત્કાર સમારંભ

રાજકોટ : શ્રીમતી સ્મૃતિબેન તથા આઇ.એ.એસ. કેડરના સચિવ કક્ષાના નિવૃત અધિકારી શ્રી કૌશિકભાઇ નવીનચંદ્ર ભટ્ટના સુપુત્ર ચિ. ધ્રુવના શુભલગ્ન શ્રીમતી નીલાબેન તથા શ્રી મુકેશભાઇ જોષીની સુપુત્રી ચિ. આનલ સાથે યોજાયેલ છે. નવદંપતીનો સત્કાર સમારંભ તા. ૬ ફેબ્રુઆરી મંગળવારે સાંજે ૭ વાગ્યે પ્રમુખ ગ્રીન્સ પાર્ટી પ્લોટ મહાત્મા ગાંધી રોડ કે.એચ. રોડ, સરગારાણ ચાર રસ્તા પાસે ગાંધીનગર પાસે યોજાનાર છે. (શ્રી કે.એન.ભટ્ટનો મો.૯૯૭૮૪ ૦પ૭પ૭ - ગાંધીનગર)

(11:54 am IST)