Gujarati News

Gujarati News

તા. ૩ ફેબ્રુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ મહા વદ - ૩ શનિવાર
તા. ૨ ફેબ્રુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ મહા વદ - ૨ શુક્રવાર

અમેરિકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ઇમીગ્રેશન ખાતાના હાલના જે નિયમો છે તેમાં ક્રાંતિકારી સુધારાઓ સુચવતી દરખાસ્‍ત તૈયાર કરેલ છે અને તે દરખાસ્‍તો જાન્‍યુઆરી માસની ૨૯મી તારીખને સોમવારે કોંગ્રેસના નેતાઓને તે અંગે આગળની ઝડપી કાર્યવાહી હાથ ધરવા રવાના કરશે : ૩૦મી જાન્‍યુ.ને મંગળવારે પ્રમુખ કોંગ્રેસના સભ્‍યોને સંબોધન કરશે તે વેળા આ સમગ્ર દરખાસ્‍ત અંગે પ્રજાને તેની માહિતી આપશે ૮મી ફેબ્રુ. સુધીમાં કોંગ્રેસના નેતાઓ જો નકકર પગલા લેવા માટે નિષ્‍ફળ જશે તો સમગ્ર દોષનો ટોપલો કોંગ્રેસના માથે જશે પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ સીફત પૂર્વક કોંગ્રેસના માથે નાંખી પોતાના હાથ ખંખેરી નાખ્‍યા : જા બીલ્લી કુતેકો માર જેવો ઘાટ: access_time 9:51 pm IST

તા. ૧ ફેબ્રુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ મહા વદ - ૧ ગુરૂવાર

તા. ૩૧ જાન્યુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ મહા સુદ - પૂનમ બુધવાર
તા. ૩૦ જાન્યુઆરી ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ મહા સુદ - ૧૪ મંગળવાર
  • 24 કલાકમાં 6 એન્કાઉન્ટર : કાસગંજ હિંસા બાદ યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે કોઇપણ પ્રકારના અરજકતા ફેલાવનાર તત્વોને સહન કરવામાં આવશે નહીં. જે બાદ 24 કલાકમાં યુપી પોલીસે લખનઉ, ગોરખપુર, મુઝફ્ફરનગર, નોએડા, મેરઠ અને કન્નોજમાં એન્કાઉન્ટર કર્યાં. શનિવારે લખનઉમાં પોલીસ અને બાવરિયા ગેંગ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જેમાં 4 ડાકૂની ધરપકડ કરવામાં આવી છે. access_time 1:42 pm IST

  • જાફરાબાદ કોંગ્રેસમાં ભૂકંપ : ચંદુભાઈ બારૈયાએ ભગવો ધારણ કર્યો : અમરેલીના જાફરાબાદ શહેર કોંગ્રેસ પ્રમુખ ચંદુભાઈ બારૈયા ભાજપમાં જોડાઈ જતાં ખળભળાટ access_time 5:55 pm IST

  • પદ્માવત ફિલ્મ ગુજરાતમાં રિલીઝ ન થતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે ત્યારે પોતાના મતવિસ્તારની મુલાકાતે આવેલા ભાજપ સાંસદ પરેશ રાવલે જણાવ્યુ હતું કે કોઇપણ ફિલ્મ પર પ્રતિબંધ ન મૂકાવો જોઇએ. કોઇ સમાજની લાગણી દુભાઇ હોય તો તે સમાજના અગ્રણીઓ અને ફિલ્મ નિર્માતાએ સાથે બેસીને ચર્ચા કરવી જોઇએ અને શાંતિથી કોઇપણ વિવાદનું નિરાકરણ કાઢવું જોઈએ. access_time 2:37 pm IST