Gujarati News

Gujarati News

ક્ષત્રિય સમાજનો એક અલગ અભિગમ છે, જેની ઇફેકટ આવશેઃ સમીકરણ ચેન્‍જ થશે :પરિમલભાઇ નથવાણી: માફી માંગવા કરતા માફી આપવાવાળા મોટાઃ પુનમબેન માડમ ભુતકાળની ચુંટણીઓમાં મને પણ ક્ષત્રિય સમાજના આશીર્વાદ મળ્‍યા છે ત્‍યારે હું વિનંતી કરીશ કે હાલારને એક પરિવાર તરીકે જુઓ, વિકસીત ભારતનું સંકલ્‍પ લઇને આગળ વધીએઃ પુનમબેન માડમ કોંગ્રેસના ઉમેદવાર જે.પી.મારવાણીયા કહે છે કે ક્ષત્રિય સમાજ વિરૂધ્‍ધ રાહુલ ગાંધીએ કોઇ નિવેદન કર્યુ જ નથી, આ તો ભાજપ પાસે કોઇ મુદો નથી એટલે આવા મુદા રજુ કરી લોકોને ગેરમાર્ગે દોરે છે પરિમલભાઇ નથવાણીએ દેશના હિતમાં મતદાન કરવાની અપિલ કરતાં રઘુવંશી સમાજે એકી અવાજે આ અપિલને વધાવી લીધીઃ જામનગર લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલ access_time 12:11 pm IST