Gujarati News

Gujarati News

News of Monday, 31st October 2022

જૂનાગઢ ભાજપમાંથી ૪૬ઍ દાવેદારી નોધાવી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૩૧ : જૂનાગઢ વિધાનસભાની બેઠક પર ભાજપમાંથી ૪૬ ઉમેદવારોઍ દાવેદારી નોંધાવી છે. જે યાદી નીચે મુજબ છે.
પુનિતભાઇ બલબીરક્રિષ્ન શર્મા, મહેન્દ્રભાઇ લીલાધરભાઈ મશરૂ, ડોલરરાય વૃંદાવનદાસ કાટેચા, પ્રદિપભાઈ પ્રાણલાલભાઇ ખીમાણી, સંજયભાઈ કૃષ્ણદાસ કારડીયા, શૈલેષકુમાર રમણીકલાલ દવે, શશીકાંતભાઇ આબાભાઇ ભીમાણ, ભરતભાઇ લક્ષમણભાઇ ગાજીપરા, કૃષ્ણકુમાર ડાહયાલાલ પંડયા, ગરીશભાઇ મગનલાલ કોટેચા, નિલેશભાઇ ગાવિંદભાઇ ધુલેશીયા, હરેશભાઇ કરશનભાઇ પરસાણા, ડો. દેવરાજભાઇ પાંચાભાઇ ચીખલીયા, અરવિંદભાઇ લીલાધરભાઈ ભલાણી, ધીરૂભાઇ નારણભાઇ ગોહેલ, ગિરીશભાઇ પુંજાભાઇ કાઠી,  લલિતભાઈ ભીમજીભાઇ સુવાગીયા, અશોકભાઈ રણછોડભાઈ ભટ્ટ, મોહનભાઈ કાળાભાઈ કળથીયા, રાકેશકુમાર રસીકભાઈ ધુલેશીયા,  યોગેન્દ્રસિંહ નારસિંહભાઈ પઢીયાર, જયોતિબેન વિઠલભાઈ વાછાણી, આદ્યાશકિતબેન અપૂર્વભાઇ મજમુદાર, માલદેભાઇ ઉકાભાઇ ડાંડીયા, હિમાંશુભાઇ વિષ્ણુપ્રસાદ પંડયા, ભરતભાઇ કાનજીભાઇ કારેણા, ભાવનાબેન જીતુભાઇ હિરપરા, આરતીબેન પરેશભાઈ જોષી, પલ્લવીબેન શ્રેયસભાઇ ઠાકર, કનકબેન હરસુખભાઇ જોષી, ચંદ્રિકાબન જીવનભાઇ રાખશીયા, કિરણભાઈ હરિપ્રસાદ પુરોહિત, જીતેન્દ્રભાઈ ચનાભાઈ મણવર, જયેશભાઈ ભીખાભાઈ ગુંદણીયા, જયદેવભાઈ રસીકલાલ જોષી, ભાવેશભાઇ રાજાભાઇ વેકરીયા, અશોકભાઇ અમરશીભાઇ મકવાણા, વેનોદભાઈ બચુભાઇ કડીવાર, રમેશભાઇ ડાયાભાઇ સાવલીયા, અશ્વીનભાઇ અમૃતલાલ મણીયાર, જયંતિલાલ માહનભાઇ વઘાસીયા, નયનાબેન જયંતિલાલ વઘાસીયા, રમેશભાઇ વીરજીભાઇ બાવળીયા, વિપુલભાઇ મનસુખભાઈ પરમાર, મનદીપભાઇ સવજીભાઈ મકવાણા, દિવાળીબેન ભરતભાઈ પરમાર.

(2:42 pm IST)