Gujarati News

Gujarati News

News of Monday, 31st October 2022

જામનગરમાં બાઇકની હારમાળા

જામનગર : પટેલ યુવા ગ્રુપ દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની જન્‍મ જયંતિની પૂર્વ સંધ્‍યાએ બાઇક સાથે યુવાનોએ હારમાળા રચી જય સરદાર લખી અનોખી એકતાની ઝાંખી કરાવી હતી. આ પ્રસંગને ડ્રોન કેમેરાથી કંડારવામાં આવ્‍યો હતો. (તસ્‍વીર : કિંજલ કારસરીયા, જામનગર)

 

(1:26 pm IST)