Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

પોરબંદર માં નેવી કર્મચારીઓ નું ડબલ સાવરી બાઈક 2 ટ્રકો વચ્ચે ઘુસી જતા અકસ્માત એકનું ઘટના સ્થળે મોત બીજો ગંભીર ઉજા

પોરબંદર : હાઇવે ઉપર માધવાણી  કોલેજ નજીક સર્વિસ રોડ ઉપર બે નેવી કર્મચારીઓનું બાઈક સામે બે ટ્રકો વચ્ચે ઘુસી જતા અકસ્માતમાં એક નેવી કર્મચારીનું મોત તથા બાઈક પાછળ બેઠેલા બીજા કર્મચારીને ગંભીર ઇજા થતાં સારવારમાં ખસેડાયો છે.

(8:15 pm IST)