Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

જુનાગઢ આમ આદમી પાર્ટીમાં એડવોકેટ જોડાયા

જુનાગઢઃ આમ આદમી પાર્ટીમાં એડવોકેટ બસીરભાઇ સાંઘ તથા જાવીદભાઇ સુમરા વિધીવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાતા તેમને ચેતનભાઇ ગજેરા તથા એજાજભાઇ મકરાણી આવકારતા નજરે પડે છે.(અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા જુનાગઢ)

(1:28 pm IST)