Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

ખંભાળીયાની સરકારી હોસ્પિટલને ઓકસીજન મશીન અર્પણ

જામખંભાળીયા : જામકલ્યાણપુર તાલુકાના રાવલ ગામના રહીશ સ્વ.અમરશીભાઇ ઓધવજીભાઇ કોટેચા પરિવાર તરફથી રાવલની રણછોડદાસ ગોરધનદાસ હિંડોચા સરકારી હોસ્પિટલ ખાતે ઓકસીજન કોન્સન્ટ્રેટર મશીનનું અનુદાન અપાયુ છે. કોટેચા પરિવારના સેવાભાવી યુવક મનોજભાઇ સોની સાથે હોસ્પિટલના મેડીકલ ઓફીસર દેત્રોજાને જનસેવા અર્થે અર્પણ કરાયુ હતુ તે તસ્વીર.(તસ્વીર : કૌશલ સવજાણી, જામખંભાળીયા)

(1:11 pm IST)