Gujarati News

Gujarati News

News of Tuesday, 30th April 2019

જામજોધપુરમાં રામદેવપીરનો સવરા મંડપ

જામજોધપુર : રામદેવપીર સવરા મંડળ મહોત્સવ યોજાયો હતો. સંતોના સામૈયા, ધર્મસભા, પ્રસિધ્ધ કલાકાર ગીતાબેન રબારી દ્વારા દાંડીયા રાસોત્સવ, સંતવાણી વગેરે કાર્યક્રમ રાખેલ હતા. જેમાં ઘુનડા સતપુરણધામ આશ્રમના જેન્તીરામબાપા, ઝવેરીબાપુ, હરિયાણી માનસરોદરદાસ બાપુ વગેરે પધાર્યા હતા. અને તેમનું સ્વાગત સન્માન કરેલ. આ ધર્મોત્સવની તસ્વીર.

(12:05 pm IST)