Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

લોઠડા-પીપલાણા-પડવલા ઇન્ડિસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા વૃક્ષારોપણ - કોરોના વેકિસનેશન કેમ્પ - માસ્ક વિતરણ

પ લાખ વૃક્ષો વાવી તેનો ઉછેર કરનાર સદભાવના વૃધ્ધાશ્રમના વિજયભાઇ ડોબરીયાનું સન્માન

રાજકોટઃ લોઠડા-પીપલાણા-પડવલા ઇસ્ટ્રિયલ એસોસિએશન દ્વારા વૃક્ષારોપણ - કોરોના વેકિસનેશન કેમ્પ - માસ્ક વિતરણના કાર્યક્રમનું આયોજન થયેલ હતું. તેમ જયંતિલાલ સરધારાએ યાદીમાં જણાવ્યું છે. છેલ્લા બે વર્ષ દરમિયાન લોઠડા-પીપલાણા-પડવલા ઇસ્ટ્રિયલ એસોસિએશન અને સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટના સંયુકત -યાસોથી દસ હજારથી વધારે વૃક્ષો વાવી અને તેનો ઉછેર કરવામાં આવેલ છે. આ તકે ગુજરાત સરકાર મુખ્યમંત્રી  દ્વારા વન પંડિત એવોર્ડ થી સન્માનિત થયેલ વિજયભાઇ ડોબરીયાનું શીલ્ડ અર્પણ કરીને વિશેષ સન્માન કરવામાં આવેલ તેઓએ સદભાવના વૃદ્ધાશ્રમના નેજા હેઠળ લોક ભાગીદારીથી આજ દિન સુધીમાં પાંચ લાખથી વધારે વૃક્ષો વાવી અને ઉછેર કરેલ છે.  ધારાસભ્ય  લાખાભાઈ સાગઠિયા, રાજ્યસભાના સાંસદ  રામભાઇ મોકરિયા, જિલ્લા પંચાયત -પ્રમુખ ભૂપતભાઈ બોદર, ગુજરાત મ્યુનસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન  ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, -દેશ ભાજપના ઉપ. પ્રમુખ  ડો. ભરતભાઇ બોઘરા, ભાજપ આગેવાન  લલિતભાઈ રાદડિયા, રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સના -મુખ  વી. પી. વૈષ્ણવ, રાજકોટ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ  સહદેવસિંહ જાડેજા, સદભાવના વૃદ્ધાશ્રમટ્રસ્ટના -મુખ  વિજયભાઇ ડોબરિયા તથા ઉપ. પ્રમુખ રાજેશભાઇ રૂપાપરા, રાજકોટ તાલુકા પ્રમુખ  -કાશભાઇ કાકડિયા, કોટડા સાંગાણી તાલુકા પંચાયત પ્રમુખ  અરવિંદભાઇ સિંધવ, રાજકોટ તાલુકા ભાજપ -મુખ  બાબુભાઇ નસિત, કોટડા સાંગાણી તાલુકા ભાજપ -મુખ  જસમતભાઈ સાંગાણી, રાજકોટ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન  ચેતનભાઈ પાણ, લોઠડા-પીપલાણા-પડવલા ઇસ્ટ્રિયલ એસોસિએશન દ્વારા આયોજિત કોટડા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન  ધીરુભાઈ કોરાટ, જિલ્લભાજપ આગેવાન  વિનુભાઈ ઠુંમર, જિલ્લા યુવા ભાજપ માહામંત્રી  નરેન્દ્રસિંહ જાડેજા, ડેપ્યુટી કલેકટર  ચરણસિંહ ગોહિલ (જોન-૨), ગોંડલ ૩૪૩૬૦  -તિપાલસિંહ ઝાલા, જિલ્લા ઉધ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર  કે. વી. મોરિસાહેબ, રાજકોટ તાલુકા મામલતદાર  કે.એમ. કથીરિયા સાહેબ, કોટડા સાંગાણી તાલુકા મામલતદાર  જે. એસ. વસોયા, કોટડા સાંગાણી ૧૨૫ કનારા સાહેબ, રાજકોટ એંજીન્યરિંગ એસોસિએશનના પ્રમુખ  પરેશભાઈ જસાણી, હડમતાળા ઇસ્ટ્રીય એસોસિએશન -મુખ  રમેશભાઈ પાંભર, મેટોડાના પ્રમુખ  નરેન્દ્રસિંહ જાડેજા, રામજીભાઇ હરસોડા (વરુણ કાસ્ટિંગ), પડવલા સરપંચ  મજબૂતસિંહ જાડેજા, નાથુભાઈ આણદાણી (વિશાલ ફોઉન્ડ્ડી),) અશોકભાઇ ટિલવા (વૉટરફ્લો પાઈપ), ભીખુભાઈ વેકરીયા, નાગજીભાઈ સેલડીયા. લોઠડા ઉપસરપંચ  મુકેશભાઇ બાવળીયા મંત્રી  ચિરાગભાઈ ગરંયા,પડવલા મંત્રી  જગાણીભાઈ,ભાયાસર સરપંચ  વજુભાઈ મારૂ, અમિતભાઈ ખૂંટ, સંજયભાઇ પડારીયા, શીવાભાઇ નસિત, ખીમરાજભાઇ મારૂ સહિતનાં મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લોઠડા -પીપલાણા-પડવલા ઇસ્ટ્રિયલ એસોસિએશનના -મુખ  જયંતીલાલ સરધારા, ઉપ. -મુખ  સંજયભાઈ કાછડિયા, સેક્રેટરી  ભાવેશભાઈ બાલધા, ટ્રેજરર  વિઠ્ઠલભાઈ બુસા, તેમજ કારોબારી સભ્યો  અરવિંદભાઇ બેડીયા, કૌશિકભાઈ ખૂંટ, લક્ષમણભાઈ હરસોડા, અશોકભાઇ વેકરીયા, સુરેશભાઇ વણપરિયા, કિશોરભાઇ સોરઠિયા. લોઠડા-પીપલાણા-પડવલા ઇસ્ટ્રિયલ એસોસિએશનના અલગ-અલગ કમિટીના આગેવાન સભ્યો કમલેશભાઇ મોવલિયા, કેશુભાઈ વાડોદરિેયા, કમલેશભાઇ લોરિયા, કિરીટભાઈ લીંબાસીયા, દિનેશભાઇ મૂંગપરા, ધવલભાઈ ત્રાંબેડીયા, નિલેશભાઈ મોલીયા, મયૂરભાઈ વસોયા, ગૌરાંગભાઈ રૈયાણી, અને વીમલભાઈ ટાઢાણી સહિતનાં સભ્યો  એ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સંચાલન દિપ્તીબેન આગરિયા એ કરેલ અને સ્વાગત -વચન તથા સંસ્થાનો પરિચયઅને તેની કામગિરિ વિશે માહિતી જયંતીલાલ સરધારાએ આપેલ. તેમ યાદીના અંતમાં જણાવયુ છે.

(11:23 am IST)