Gujarati News

Gujarati News

ગરીબ પરિવારના માસૂમ બાળકોને શોધી કાઢવા માટે ૧૦૦ પોલીસનો કાફલો પોલીસ કમિશ્નર દ્વારા કામે લગાડી, ફકત ૩ કલાકમાં પતો લગાડી દીધો: કોઈ કરોડપતિ કે રાજકીય ભલામણ વગર સામાન્ય પરિવારના માસૂમ બાળકો માટે પોલીસ દ્વારા થયેલ પ્રયાસોની પ્રેરણાદાયક આ ઘટના પ્રથમ નહિ છઠ્ઠી છે : સુરતમાં ૪ વર્ષનો નીલ, ૬ વર્ષની નેન્સી ગૂમ થતાં મૂળ રાજકોટના વતની એવા એસીપી જય પંડયા, પીઆઈ એ.પી.ચૌધરી ટીમ દ્વારા અજય કુમાર તોમરના માર્ગદર્શનમાં કરેલ કામગીરી બદલ અવિરત અભિનંદન વરસી રહ્યા છે : માનવીય અભિગમ ધરાવતા સીપીના માર્ગદર્શનમાં અમારી ટીમ દ્વારા અત્યાર સુધીમાં ૩૫ માસૂમ બાળકોને હેમખેમ ઉગારી લેવાયા છે, એ મહેનત સાથે ઈશ્વરી કૃપા છેઃ એચ.આર. મુલિયાણા access_time 1:39 pm IST