Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ગોંડલના ભરૂડી ટોલનાકા પાસે કાર પલટી જતા ૮ને ઇજાઃ ૫ ગંભીર

ગોંડલઃ રાજકોટ હાઇવે પર ભરૂડી ટોલનાકા પાસે ઇકો કાર પલટી જતા કુલ ૧૩ લોકોને ઇજા થઇ હતી. તેમાંથી પાંચ લોકોને ગંભીર ઇજા થતાં રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. તસ્વીરમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા તે નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી ગોંડલ)

(12:57 pm IST)