Gujarati News

Gujarati News

'ટોપ ટુ બોટમ' આઈપીએસ ફેરફારો બે દિ'માં ન થાય તો નવાઈ ન પામતા: માત્ર સ્થાનિક ચૂંટણીઓ કે પેટાચૂંટણીઓ જ નહિ, ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીઓ કેન્દ્રમાં રાખી ચોગઠાઓની ગોઠવણીમાં 'કોયડો' સર્જાયો છેઃ ગુપ્તચર વડા અંગે ૩ નામોમાંથી આખરી પસંદગી કોની કરવી ? મથામણઃ મુખ્ય પોલીસ વડા આવતા માસના અંતે નિવૃત થવાના હોવાથી તેમના સ્થાને મુકાનાર આઈપીએસ તથા અમદાવાદના નવા પોલીસ કમિશ્નર અંગેનો નિર્ણય બાકી રાખી બે તબક્કે ફેરફારો કરવા કે કેમ ? અનિર્ણિતઃ આઈપીએસ બદલીઓ માટે ગૃહમંત્રી અને મુખ્યમંત્રી કાર્યાલયના સર્વેસર્વા કૈલાશનાથન વચ્ચેની બેઠક મળી ન શકીઃ આઈપીએસ અધિકારીઓના ખાનગી ચર્ચા-ચોરાની વાત.. access_time 12:48 pm IST