Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

જામનગરના જોડિયાના હડિયાણા ગામે સરકારી ખરાબમાંથી દબાણ હટાવાયા :બસ સ્ટેશન પાસે દુકાનો દૂર કરાઈ

જામનગર:જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના હડીયાણા ગામમાં વર્ષોથી સરકારી ખરાબામાં થયેલા દબાણો હટાવાયા હતા હડીયાણા ગામના બસ સ્ટેન્ડ પાસે સરકારી ખરાબાની જમીનમાં વર્ષોથી કાચી-પાકી દુકાનો ચણી લેવામા આવી હતી. દુકાનોને દૂર કરવા માટે તંત્ર દ્રારા થોડા દિવસ પહેલા નોટીસ આપવામા આવી હતી.

(12:33 am IST)