Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

રાજકોટ જિલ્લાના રાજસમઢિયાળા ગામે 109 વર્ષના કુંવરબેન લીંબાસીયાએ મતદાન કર્યું

રાજકોટ:: રાજકોટ જિલ્લાના રાજસમઢિયાળા ગામે   109  વર્ષના કુંવરબેન લિંબસિયાએમતદાન કરી  પોતાની પવિત્ર ફરજ બજાવી હતી.(તસવીર: સંદિપ બગથરીયા)

(10:51 am IST)