Gujarati News

Gujarati News

તા. ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ મહા વદ - ૧ રવિવાર
તા. ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ મહા સુદ - પૂનમ શનિવાર
તા. ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ મહા સુદ - ૧૪ શુક્રવાર
તા. ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ મહા સુદ - ૧૩ ગુરૃવાર
તા. ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ મહા સુદ - ૧૨ બુધવાર
  • ગોધરામાં બે જૂથ વચ્ચે બબાલ:ચૂંટણી અદાવતને લઇ બે જૂથ વચ્ચે મારામારી: એક વ્યક્તિને માથાના ભાગે ઇજા: પોલન બજાર ચોકી નંબર૭ નજીક બન્યો બનાવ: ઈજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો: જિલ્લા પોલીસ વડા અને નાયબ જિલ્લા પોલીસ વડા સહીત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મામલો પાડ્યો થાળે access_time 11:57 pm IST

  • દેશમાં કોરોનાના સતત વધતા કેસથી ચિંતા :એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો : મૃત્યુઆંક 1.57 લાખને પાર પહોંચ્યો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16, 803 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,96,440 થઇ :એક્ટિવ કેસ 1,61,506 થયા: વધુ 11,707 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,73,275 થયા :વધુ 112 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,57,087 થયા access_time 1:16 am IST

  • મહારાષ્ટ્રમાં કોરોનાએ ફૂફાડો માર્યો : સતત ચોથા હજારથી વધારે નવા કેસ નોંધાતા તંત્રમાં દોડધામ : વધુ 51 દર્દીઓનો કોરોનાએ જીવ લીધો :મહારષ્ટ્રમાં કુલ મૃત્યુઆંક 52 હજારને પાર પહોંચ્યો : અનેક જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો access_time 12:47 am IST