Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

લોધિકા તાલુકાના ખીરસરા ગામે દિવ્યાંગ વ્યક્તિ અને‌ સિનિયર સિટીઝન નરશીભાઈ વાગડિયાએ મતદાન ની ફરજ અદા કરી

ખીરસરા::: લોધિકા તાલુકાના ખીરસરા ગામે દિવ્યાંગ  વ્યક્તિ દનિયાભાઇ ચોહાણે તેમની મતદાન ની ફરજ બજાવી હતી‌ સિનિયર સિટીઝન નરશીભાઈ વાગડિયાએ મતદાન ની ફરજ અદા કરી હતી.(તસવીર અહેવાલ ભીખુપરી ગોસાઈ ખીરસરા)

(10:49 am IST)