Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા તેમજ હાસ્ય કલાકાર ધીરૂભાઈ સરવૈયા એ ખીરસરામાં મતદાન કર્યું

(ભીખુપરી ગોસાઈ દ્વારા) ખીરસરા:::રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય  લાખાભાઇ સાગઠીયા તેમજ હાસ્ય કલાકાર ધીરૂભાઈ સરવૈયા એ ખીરસરા તાલુકા શાળા માં  મતદાન કર્યું હતું.

(10:42 am IST)