Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

બગદાણામાં પૂ. બજરંગદાસબાપાના સાનિધ્‍યમાં શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહ

રાજકોટ : ભાવનગર જિલ્લાના આસ્‍થાના કેન્‍દ્ર બગદાણા ખાતે પૂ. બજરંગદાસબાપાની પ્રેરણાથી તાજેતરમાં જલાલપુરવાળા શાષાી અલ્‍પેશભાઇ દવેના વ્‍યાસાસને શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દરરોજ વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવી હતી. સફળ બનાવવા ગં.સ્‍વ. વનિતાબેન વિનોદભાઇ કાલરીયા, મનિષ વિનોદભાઇ કાલરીયા, ભાવના મનિષ કાલરીયા, ભાવના મનિષ કાલરીયા, પ્રતિક મનિષ કાલરિયા, તરૂણ વિનોદભાઇ કાલરીયા, મનીષા તરૂણ કાલરીયા, નિધી તરૂણ કાલરીયા, રિતીક તરૂણ કાલરીયા, જયેન્‍દ્રભાઇ ડાયાભાઇ ત્રાંબડીયા, ભાવનાબેન જયેન્‍દ્રભાઇ ત્રાંબડીયા, નેહા નિરવ શાહ, વર્શિલ જયેન્‍દ્રભાઇ ત્રાંબડીયા, દિપકભાઇ નાનાલાલ ભટ્ટી, સંગીતાબેન પ્રેમજીભાઇ પડસાળા, પ્રવિણભાઇ કલ્‍યાણજીભાઇ દવે, કેતનભાઇ પ્રવિણભાઇ દવે, જાગૃતિબેન કેતનભાઇ દવે, જીજ્ઞેશભાઇ પ્રવિણભાઇ દવે, ગાયત્રીબેન જીજ્ઞેશભાઇ દવે, મનિષભાઇ પ્રવિણભાઇ દવે, રૂપાબેન મનિષભાઇ દવે, પ્રેમિલા પ્રબોધભાઇ દવે, હેતલ પ્રબોધભાઇ દવે, રીતુ કેતનભાઇ દવે, દેવ કેતનભાઇ દવે, રક્ષિત જીજ્ઞેશભાઇ દવે, નંદિની જીજ્ઞેશભાઇ દવે, જય મનિષભાઇ દવે, ખુશી મનિષભાઇ દવે, ગં.સ્‍વ. લતાબેન નટુભાઇ નાગર, આકાશભાઇ નટુભાઇ નાગર, આશીતા આકાશભાઇ નાગર, સાગરભાઇ નટુભાઇ નાગર, શીતલ સાગરભાઇ નાગર, ધ્રુમી આકાશભાઇ નાગર, પહર આકાશભાઇ નાગર, વૃષભ સાગરભાઇ નાગર સહિત પરિવારજનોએ જહેમત ઉઠાવી હતી.

(10:19 am IST)