Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

ગોંડલના પાટીદળ પાસે કપાસ ભરેલો ટ્રક સળગ્યોઃ

ગોંડલ તાલુકાના પાટીદળગામ પાસે આજે બપોરે કપાસ ભરેલા એક ટ્રકમાં એકાએક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. દરમિયાન ગોંડલથી ફાયર ફાઇટરો મંગાવી અને ટ્રકમાં લાગેલ આગને બુઝાવી દેવાઇ હતી.આગને કારણેટ્રકમાં તેમજ તેમાં ભરેલ કપાસના જથ્થાને નુકશાન પહોંચ્યું હતું. તસ્વીરમાં આગને કારણે બળી ગયેલો ટ્રક નજરે  પડેછે. (તસ્વીરઃ અહેવાલઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(3:42 pm IST)