Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

જામનગરમાં વધુ બે PIની નિમણૂંકના સ્પેશ્યલ ઓર્ડર: પોલીસ બેડામાં ચર્ચા

આણંદના PI કે.જી.ચૌધરી અને સોરઠ પોલીસ તાલીમ કેન્દ્રના PI જામનગર મુકાયા

 

અમદાવાદ :રાજ્ય સરકાર દ્વારા દિપેન ભદ્રનને SP જામનગર તરીકે મુકાયા બાદ આજે વધુ 2 પીઆઇની નિમણૂંકના સ્પેશ્યલ ઓર્ડર કરાયા છે

 જાણવા મળ્યા મુજબ આણંદના PI કે.જી.ચૌધરી અને સોરઠ પોલીસ તાલીમ કેન્દ્રના PI જામનગર મુકવામાં આવ્યા છે. બંન્ને પીઆઇની જામનગર મુકવા પાછળ ખાસ મિશન હોવાની પોલીસ બેડામાં ચર્ચા પણ ચાલી રહી છે

(12:16 am IST)
  • " સપનોકા સૌદાગર " : કોંગ્રેસ આગેવાન દિગ્વિજય સિંહે શ્રી નરેન્દ્ર મોદીને આપી ઉપમા : લોકોનું ધ્યાન ડાઇવર્ટ કરવા બધું અગાઉથી નક્કી જ હોય છે : કોરોનાનો કહેર વધ્યો તો સુશાંત સુશાંત : ચીને જવાનોને માર્યા તો રિયા રિયા : જીડીપી 23 ટકા તો કંગના કંગના : કિસાનો સડક ઉપર તો દીપિકા દીપિકા : એટલે જ તો " સપનોકા સૌદાગર " access_time 12:20 pm IST

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અશ્લીલ ગીત ગાઈ રહેલા બતાવતો " ફેક " વિડિઓ વાઇરલ : 12 ફેબ્રુઆરીના રોજ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પોતાની પાર્ટી વિજેતા થતા અશ્લીલ ગીત ગાતા બતાવ્યા : દિલ્હી કોર્ટમાં દાવો દાખલ : મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે પશ્ચિમ વિહાર પોલીસને એફ.આઈ .આર.દાખલ કરી રિપોર્ટ આપવાનો આદેશ કર્યો access_time 7:45 pm IST

  • રામોજી ગ્રુપના અધ્યક્ષ રામોજી રાવે એસપી બાલાસુબ્રમણ્યમના નિધન પર શોક વ્યક્ત કર્યો: રામોજી રાવે કહ્યું, 'હું નિરાશ છું કે બાલાસુબ્રમણ્યમ હવે નથી. તે મારા નિકટના મિત્ર હતા. એક પ્રખ્યાત ગાયક જ નહીં, તે મારા ભાઈ જેવા હતા. તે મને પ્રેમથી ગળે લગાવતા હતા access_time 1:05 pm IST