Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

પોરબંદર રાણાવાવમાં આજે અનુક્રમે ૧ર મીમી - ૧૪ મીમી વરસાદ નોંધાયો

પોરબંદરમાં આજે દિવસ દરમિયાન વાતાવરણ ડહોળાયેલું રહ્યું હતું. છુટક છુટક પોરબંદરમાં ૧ર મીમી અને રાણાવાવમાં ૧૭ મીમી વરસાદ નોંધાયો છે.

(10:52 pm IST)