Gujarati News

Gujarati News

રીયા ચક્રવર્તીના વોટસએપ ચેટમાં ડ્રગ્સ અંગેની ચોંકાવનારી બાબતો ખુલતા ઇડીએ રાકેશ આસ્થાનાને ખાનગી પત્ર મોકલેલો: બોલીવુડના સ્ટારના રહસ્યમય મોતના મામલામાં ગુજરાત કેડરના દેશના બીએસએફ વડાની એન્ટ્રીનું આ છે રહસ્ય : દુબઇના કુવિખ્યાત ડ્રગ્સ માફીયા સાથે સુશાંતની મૃત્યુ પહેલાની મુલાકાત અંગેના સુબ્રમણ્યમ સ્વામીના 'ટાઇમ્સ નાઉ' સાથેની મુલાકાતમાં કરેલ ધડાકા-સુપ્રસિધ્ધ અભિનેતા સીગારેટ મારફત ગાંજાનું સેવન કરતો હોવાના અંગત સ્ટાફે સીબીઆઇને આપેલ નિવેદન ધ્યાને લઇ દેશના બીએસએફ વડાની સાથોસાથ દેશના નાર્કોટીકસ બ્યુરોનો હવાલો સંભાળતા આ હાઇ પ્રોફાઇલ આઇપીએસે ચુનંદા અધિકારીઓની બે ટીમોને જવાબદારી સુપ્રત કરી છે access_time 1:17 pm IST