Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

પોરબંદરમાં આજે ૧૦ કોરોના પોઝીટીવ કેસો નોંધાયા

પોરબંદરઃ પોરબંદરમાં આરોગ્ય ખાતા દ્વારા કોરોના સેમ્પલના ટેસ્ટીંગ દરમિયાન કુલ ૧૦ કેસોના પોઝીટીવ કેસો સામે આવ્યા છે.

જેમાં ૩૦ વર્ષીય પુરૃષ રહે. પોરબંદર પ૮ વર્ષીય પુરૃષ રેલ્વે સ્ટેશન પાસે પોરબંદર ૪૮ વર્ષીય પુરૃ રહે. પોરબંદર ૩૪ વર્ષના યુવાન રહે. ખેપડા (તા. કુતિયાણા)નો સમાવેશ થાય છે.

જયારે ૩૩ વર્ષિય મહિલા રહે. પોરબંદર ૪૮ વર્ષીય મહિલા રપ વર્ષીય મહિલા રહે. હવેલી પાસે, પ૦ વર્ષીય મહિલા હોન્ડા શો રૃમ પાસે પોરબંદર તથા રપ વર્ષીય મહિલા રાણાવાવનો સમાવેશ થયેલ છે.

(10:51 pm IST)