Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

જામનગરમાં આજે કોરોનાના વધુ ૭૭ પોઝિટિવ કેસ : દરરોજ કેસની સંખ્યા વધતા લોકોમાં ભારે ચિંતા

જામનગર : જામનગરમાં આજે કોરોનાના વધુ ૭૭ પોઝિટિવ કેસ નોંધાયા છે.દરરોજ કેસની સંખ્યા વધતા લોકોમાં ભારે ચિંતા પ્રસરી ગઇ છે. આજે બપોરે જાહેર થયેલા આંકડાઓ મુજબ પોઝિટિવ કેસ ની સંખ્યા ૭૭ છે. અત્યાર સુધીના જામનગરમાં કોરોના થી ૧૪ લોકોના મોત થયા છે.

 

(4:32 pm IST)