Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ગીર-ગઢડાના કૃષ્ણા પાર્ક વિસ્તારના દિપડાનો મૃતદેહ મળ્યો

 ગીર-સોમનાથ જિલ્લામાં ગીર-ગઢડાના કૃષ્ણા પાર્ક વિસ્તારમાંથી આજે દિપડાનો મૃતદેહ મળતા વન વિભાગ તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે. આ દિપડાનું ઉંમરના કારણે મૃત્યુ થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

(3:38 pm IST)