Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

જેતપુર તાલુકાના બાવા પીપળીયા ગામે આવેલ ઉબેણ ડેમ ઓવરફલો

જેતલસરઃ જેતપુર તાલુકાના બાવાપીપળીયા ગામે આવેલ ઉબેણ ડેમ ઓવરફલો થયો છે. ઉબેણ ડેમના નવા નીરને વધાવવા ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.(તસ્વીર-અહેવાલઃ કુલદિપ જોષીઃ જેતલસર)

(1:17 pm IST)