Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

ભાદર ડેમ આસપાસ લીલોછમ ઘાસચારો ચરતા પશુઓ

ગોંડલ : ચોમાસામાં માંગ્યા મેઘ વરસ્યા બાદ પશુઓને ઘાસચારો ચરાવવા માટે પશુમાલિકો વન વગડામાં પરિભ્રમણ કરે છે ત્યારે ગોંડલના ભાદર ડેમની આસપાસ પશુઓ લીલોછમ ઘાસચારો આરોગતા નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:47 am IST)