Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

લોધીકા તાલુકા ના મેટોડા ગામ પંચાયત દ્વારા દબાણ વાળી સાર્વજનિક જગ્યા ખાલી કરાવાઇ

ખીરસરા,તા.૨૬ : લોધીકા તાલુકા ના મેટોડા ગામ ની સર્વનં.૩૮ પૈકીના બીનખેતી રેશીડનટ જગ્યા ના સાર્વજનીક પ્લોટ માં કરવામાં આવેલ દબાણ ગ્રામ પંચાયત મેટોડા દ્વારા ૬૦૦ વાર જેવી જગ્યા ખુલી કરવામાં આવેલ છે તાલુકા પંચાયત ટી.ડી.ઓ .મીરાબેન સોમપુરા લોધીકા મામલતદાર જે.આર.હિરપરા ખીરસરા પોલીસ ચોકી મહિલા પી.એસ.આઇ. કે.એ.જાડેજા એ.એસ.આઇ.હરદિપસિહ જાડેજા તેમજ પોલીસ સ્ટાફ તાલુકા પંચાયત સર્કલ એન.વી.ભટૃ મામલતદાર કચેરી સર્કલ ઓફિસર બી.ડી. જાડેજા તેમજ મેટોડા ગામ પંચાયત સરપંચ શૈલેષભાઈ વેકરીયા ની હાજરી મા સાર્વજનિક જગ્યા ખાલી કરવામાં આવેલ છે.

(11:44 am IST)