Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

ધોરાજી-જામકંડોરણામાં જન્‍માષ્‍ટમીની ભાવપૂર્ણ ઉજવણી : કૃષ્‍ણ મંદિરે હર્ષોલ્‍લાસ

 

ધોરાજી : ધોરાજી અને જામકનોણા ખાતે જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરાઈ કૃષ્ણ મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના અને ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાયો જન્માષ્ટમીના દિવસે ધોરાજી અને જામકનોણા ખાતે વિશાળ શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રામાં ધોરાજી ખાતે સો કરતાં વધારે ટ્રક અને ટેક્ટર ઓમાન જુદા જુદા શેઠ ગોઠવવામાં આવેલ હતા જેમાં વ્યસનમુક્તિ સ્વચ્છ સ્વચ્છતા અભિયાન પ્લાસ્ટિક પરના પ્રતિબંધ અને પ્લાસ્ટિક જા ફેંકવાથી થતી આડઅસરો નું પ્રદર્શન 370 ની કલમ ને અનુસંધાને ભારત વિકાસ પરિષદ દ્વારા 370 ફુટ નો રાષ્ટ્રધ્વજ આકર્ષક આકર્ષણ જમાવ્યું ધોરાજીની શોભાયાત્રામાં ધોરાજી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો શોભાયાત્રામાં જોડાયા હતા શોભાયાત્રા ધોરાજીના બહુચર બહુચરાજી મંદિર ખાતે જી આરતી ઉતારીને પ્રથમ થઈ હતી અને ધોરાજીના જુદાજુદા રાજમાર્ગો પર ફરી હતી અને શોભાયાત્રાનું ફુલહારથી સ્વાગત કરાવેલ હતું જુદી જુદી સામાજિક સંસ્થાઓ અને યુવક મંડળો દ્વારા શોભાયાત્રામાં પધારેલા ભાવિકો માટે ભૂલથી સર્વ તો ઠંડા અને ચા ની વિનામૂલ્યે સૌ ભાવિકોને પ્રસાદી રૂપે આપેલ હતી આતો કે ધોરાજીના મુસ્લિમ સમાજ દ્વારા શોભાયાત્રા અને આગેવાનોનું ફુલહાર કરી સ્વાગત કરી કોમી એકતાના દર્શન સર્જાયા હતા જ્યારે જામકંડોળા ખાતે રામજી મંદિરથી કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ પૂજા અર્ચના અને આરતી કરી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવેલ હતી અને ખુદ જયેશભાઈ શોભાયાત્રાનું ટ્રેક્ટર ચલાવે હતું જામનગર ખાતે શોભાયાત્રામાં જુદા જુદા ફ્લેટ્સ જેમાં કન્યા કેળવણી અને સ્વચ્છતા અભિયાન તેમજ જુદાજુદા ઈતિહાસીક ધરોહર ને લગતી કૃતિઓ રજુ કરવામાં આવેલ હતી જામકનોણા ખાતે જે શોભાયાત્રામાં બેસ્ટ કૃતિઓ રજુ કરનાર કોને સન્માનિત કરાયા હતા અને તેઓને શીલ અને પ્રમાણપત્ર કેમેરો મંત્રી જયેશભાઇ રાદડીયા અને આગેવાનો ના વરદ હસ્તે અપાયા હતા

(2:08 pm IST)