Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

ગુજરાત રાજ્યએ જળ વ્યવસ્થાપન – વોટર મેનેજમેન્ટ ક્ષેત્રે સમગ્ર દેશમાં સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમ મેળવ્યો : નીતિ આયોગે બહાર પાડેલા કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્ષમાં ગુજરાત ૭પ ગુણાંક સાથે અગ્રીમ રહ્યું : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સંબંધિત વિભાગોને અભિનંદન પાઠવ્યા

ભોપાલના ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરને આશંકાઃ વિપક્ષના જાદુટોણાંના કારણે ભાજપના દિગ્ગજ નેતાઓના નિધન થાય છે

વિડીયો : બે લંગોટિયા મિત્રોની જેમ G7 સંમેલન દરમ્યાન મળ્યા પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ : ખુબ હસી મજાકની પળો માણી : મજાકમાં ટ્રમ્પએ કહ્યુકે મોદીને ઈંગ્લીશ ભૂ સારું આવડે છે પણ તેઓ તે બોલતા નથી

કેન્દ્ર સરકારને RBI આપશે રૂ. 1.76 લાખ કરોડ : RBI એ વિમલ જાલાન કમિટીની ભલામણ માની રૂપિયા ટ્રાન્સફર કરવાની આપી મંજૂરી : સરકારને આ ટ્રાન્સફર લાભાંશ તથા સરપ્લસ ફંડના સ્વરૂપે મળશે

પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ નવુ કાવત્રુ રચી રહ્યાના ઈનપુટ મળતા દેશનાં નૌસેના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહે કહ્યું કે કોઈ આતંકીની તાકાત નથી કે એક તણખલું પણ સમુદ્ર માર્ગે ભારતમાં ઘુસાડી શકે

ભાજપે કાશ્મીરમાં મહેબુબા મુફ્તીની પાર્ટી પીડીપીને આપ્યો મોટો ઝટકો : પીડીપી ના દિગ્ગજ નેતા હાજી અનાયત અલી સહિત અનેક નેતાઓ એ ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું : લદ્દાખમાં પણ પીડીપીનાં અનેક નેતાઓએ પાર્ટી છોડી ભાજપમાં જોડાયા