Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

વડિયા કુંકાવાવ તાલુકાની આંગણવાડી કેન્‍દ્રોમાં જન્‍માષ્ટમીની ભવ્‍ય ઊજવણી

નાના નાના ભૂલકાઓ બાળકો અને વાલીઓ સાથે રહીને આગણવાડી કેન્‍દ્ર ખાતે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો, હેલ્‍પર બહેનો જન્‍માષ્ટમીની ઉજવણી કરવામાં આવેલ આ તકે આંગણવાડી ઓફીસ સ્‍ટાફ સીડીપીઓ રમાબેન વેકરીયા, સુપરવાઈઝર પીન્‍ટુબેન ,અને કોડિનેટર પ્રીતિબેન, સોનલબેન, પ્રેમલભાઈ હાજર રહી બાળકોને પ્રોત્‍સાહન કરવામાં આવેલ .તેમજ વાલીઓને આંગણવાડી દ્વારા આપવામાં આવતી સેવાઓની જાણકારી આપેલ હતી.અને કુપોષણ ને દૂર કરવા વાલીઓ જન જાગૃતિ અંગે સમજ આપવામાં આવી.

 

(11:57 am IST)