Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

વંથલી નગરપાલિકા ના પુર્વ પ્રમુખ અને ભાજપ ના આગેવાન હિતેષ વડારીયાની હત્યા કરનાર ભરત શાંતિલાલ ચુડાસમા ઝડપાયો

વિનુ જોશી દ્વારા જુનાગઢ ::::વંથલી નગરપાલિકા ના પુર્વ પ્રમુખ અને ભાજપ ના આગેવાન  હિતેષ વડારીયા ઉર્ફે દિપક વડારીયા ને માણાવદર રોડ પર છરી વડે ગળુ કાપી બેફામ છરી ના ઘા ઝીકી હત્યા કરનાર ભરત શાંતિલાલ ચુડાસમા નામના શખ્સની જૂનાગઢ એલસીબી પોલીસે મુંબઇ ખાતેથી ધરપકડ કરી છે

(10:14 pm IST)