Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

ઉનામાં સગા દીયરે ભાભીનો દેહ અભડાવ્યો

ઉના તા.૨૬ઃ કોર્ટ વિસ્તારમાં રહેતી પરણિત યુવતીનો એકલતાનો લાભ લઇ સગા દેરે બળજબરીથી દુશ્કર્મ કરી ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ દાખલ થઇ છે.

કોર્ટ વિસ્તારમાં પરણિત યુવતી ઘરે એકલી હતી ત્યારે તેમનો સગો દેક યાસિન યાકુબભાઇ લઠ્ઠા આવીને જબરજસ્તીથી  મહિલા સાથે મરજ વિરૃધ્ધ શરીર સંબંધ બાંધી નાસી ગયો હતો.

મહિલાએ આ વાત તેના પરિવારને કરતા ઉના પોલીસ સ્ટેશને આવીને ઉનાના પોલીસને હકીકત જણાવતા પોલીસે દુશ્કર્મનો ગુનો દાખલ કરી આરોપીને પકડવા ચક્રો ગતીમાન કર્યા છે. વધુ તપાસ પોલીસ ઇન્સ્પેકટર મસી કરી રહ્યાં છે

(11:58 am IST)