Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

ગોંડલ રાજકોટ હાઇવે પર ભરુડી ટોલનાકા થી રીબડા ગામ સુધી અને રાજકોટ થી આટકોટ તરફ જતા સરદાર ગામે ધોધમાર વરસાદ શર, હાઈવે થયા પાણી પાણી, ભારે બફારા બાદ વરસાદ થી વાતાવરણ માં ઠંડક પ્રસરી.

AKILA INDIA EVENTS & GUJRATRI Presents Let's Talk In conversation with Viral Rachh આવો મળીએ OTT પ્લેટફોર્મ શમેરુમી પર રિલીઝ થયેલ ગુજરાતી ફિલ્મ "વચન... I Promise..." ના નિર્માતા અને કલાકારો પાર્થ ઓઝા, સંજય ઓઝા અને શિવાની જોષી ને અને કરીએ અંતરંગ તેમની સાથે વાતો...

રાજકોટમાં શ્રી લોહાણા મહાજન આયોજિત રામકથામાં પક્ષાપક્ષી ભુલીને મનમુકીને નાચ્યા શ્રી વજુભાઈ વાળા તથા શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા.

રાજકોટમાં શ્રી લોહાણા મહાજન આયોજિત રામકથામાં પક્ષાપક્ષી ભુલીને મનમુકીને નાચ્યા શ્રી વજુભાઈ વાળા તથા શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા.