Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

એસ. પી. કચ્છની નખત્રાણા મુલાકાત

ભુજ : એસ. પી. કચ્છ સૌરભ તોલંબિયાએ આજે નખત્રાણાની મુલાકાત લીધી હતી વિવિધ માર્ગોનું ફુટ માર્ચ કરી લોકડાઉન ૪ ની અમલવારીની ચકાસણી કરી હતી. પવિત્ર રમજાન માસના રમજાન ઇદ હોય વિવિધ મસ્જિદોની પણ મુલાકાત લઇ મુસ્લિમ બિરદારોને શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે ડીવાયએસપી યાદવ પી. આઇ. રાઠોડ સાથે રહ્યા હતાં.

(11:39 am IST)